Course Name :
Admission Term :
Subject/Course Code :
                                                                                                         


અગત્યની સુચના

  • ૨૦૨૫ માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ એ પોતાના એસાઈમેન્ટ આપના વિષય ની પરીક્ષા પહેલા પોતાના અભ્યાસ કેન્દ્ર પર જમા કરાવવા
  • "દરેક વિષયના અસાઇનમેન્ટ એક જ નોટબુકમાં નહિ પરંતુ જુદા જુદા વિષય પ્રમાણે લખવા અને જમા કરાવવા"baou_new
  • વિદ્યાર્થીઓને સ્વાધ્યાય કાર્ય લખતા પહેલા ધ્યાનમાં લેવા માટેની સૂચનાઓ
  • સ્વાધ્યાયકાર્ય જમા કરાવતી વખતે પ્રશ્નપત્ર જોડવું ફરજિયાત છે.baou_new
  • ઓગસ્ટ-2017 પહેલા પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ એ 100 માર્કસના સ્વાધ્યાય કાર્ય લખીને જમા કરાવવા.
  • વિદ્યાર્થીઓ દ્વારા લખવામાં આવેલ એસાઈન્મેન્ટ જમા કરાવવા માટેનું ફોર્મેટ
  • Assignment ના માર્ક્સ કઈ રીતે જાણી શકાય?
    Regular Assignment Related link (BA/B.COM/BLIS/MLIS ETC…..)
    Vocational Course Assignment Related link (BBA/BBAR/BCA/BCAR…….)
  • વિદ્યાર્થીઓએ assignment ક્યાં જમા કરવાના રહશે? વિદ્યાથીઓ અસાઇમેન્ટ પોતાના અભ્યાસ કેન્દ્ર પણ submit કરવાના રહશે.
  • વિદ્યાર્થીના assignment ના માર્ક્સ કોના દ્વારા ઉમેરવામાં આવે છે? આપના સ્વાધ્યાય કાર્યના માર્ક્સ આપના અભ્યાસ કેન્દ્ર દ્વારા ઉમેરવામાં આવશે.